મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

જિયો પ્લેટફોર્મ્સ IPO: ભારતના $1.4 ટ્રિલિયન ડિજિટલ અર્થતંત્ર પર રિલાયન્સ જિયોની નજર, જાણો દેશના સૌથી મોટા IPO ની વિગતો!

રિલાયન્સ જિયો FY2031 સુધીમાં ભારતના સંભવિત $1.4 ટ્રિલિયન ડિજિટલ અર્થતંત્રમાં મોટો હિસ્સો કબજે કરવા સજ્જ છે. 53.33 કરોડ ગ્રાહકો સાથે કંપની ₹30,213 કરોડનો દેશનો સૌથી મોટો IPO લાવી રહી છે, જે 21 ઓક્ટોબરથ…

TV9 ગુજરાતી

ઉદય કોટકે વર્ષ 1977ની રિલાયન્સની સફળ સફર કરી ‘યાદ’, કહ્યું- Jio બનશે ભારતનો અત્યાર સુધીનો ‘સૌથી મોટો IPO’

માર્કેટના દિગ્ગજ ઉદય કોટકે રિલાયન્સ અને જિયોને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે વર્ષ 1977માં ધીરુભાઈ અંબાણી દ્વારા લાવવામાં આવેલા પહેલા IPO ને યાદ કરીને તેમનો આભાર માન્યો હતો.

TV9 ગુજરાતી

ભારત સિવાય 7 દેશોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે દશેરાનો તહેવાર, જાણો અનોખી ઉજવણીની રીત

ભારતીય સંસ્કૃતિમાં વિજયાદશમી એટલે કે દશેરાના પર્વનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રીરામે રાવણનો વધ કરીને અધર્મ પર ધર્મનો વિજય મેળવ્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

નોર્વેના રાજદૂતે માં દુર્ગાના કર્યા દર્શન… ‘ભારતીય સંસ્કૃતિ’ વિશે કહ્યું કંઈક એવું કે, વાયરલ થયો Video

દુર્ગા પૂજા તેના ભવ્ય પંડાલો અને અનોખી કલાકારી માટે આખી દુનિયામાં જાણીતી છે. આ વર્ષે પણ દુર્ગા પૂજા ઉત્સવનો આનંદ માણવા માટે માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશોથી પણ લોકો પહોંચી રહ્યા છે.

TV9 ગુજરાતી

TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા 2026 : મહા ષષ્ઠી પર દુર્ગા પૂજા અને હર્ષદીપ કૌરનો Live કાર્યક્રમ

દિલ્હી હવે તહેવારો, સંગીત અને ભારતીય સંસ્કૃતિના જીવંત રંગોથી ઝળહળી ઉઠશે. ‘TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા 2026’ અંતર્ગત, આવતીકાલ શુક્રવારે મહા ષષ્ઠીનો દિવસ છે.

TV9 ગુજરાતી

EV સેગમેન્ટમાં નવી એન્ટ્રી, માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે Honda 0 Alpha કાર

Honda પોતાની પહેલી ઇલેક્ટ્રિક SUV Honda 0 Alpha ને ભારતમાં 2 ડિસેમ્બર 2026 ના રોજ રજુ કરવા જઈ રહી છે. આ કંપનીના ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં એન્ટ્રીની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હશે.

ABP અસ્મિતા

બટાકાથી માંડીને મગફળી સુધી, ગરમ રેતીમાં ખાવાનું પકાવવું કેટલું સુરક્ષિત

Cooking With Hot Sand : ભારતમાં ઘણી જગ્યાઓની વાનગીઓ તેને બનાવવાની અનોખી કળા માટે પ્રખ્યાત છે. ક્યાંક ઓછા તેલમાં ભોજન પકાવવામાં આવે છે તો ક્યાંક માટીની અંદર ઘડો મૂકીને રાંધવામાં આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : કેન્દ્ર સરકારના કર્મચારીઓને દિવાળી ભેટ તરીકે મોંઘવારી ભથ્થામાં (DA) મળી શકે છે વધારો, જાણો લેટેસ્ટ અપડેટ

14 ઓક્ટોબર, 2026ના રોજ યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં, કેબિનેટે પાત્ર રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના ઉત્પાદકતા-આધારિત બોનસને અને આગામી પાંચ વર્ષ માટે 'નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામ' (NSAP)ને…

TV9 ગુજરાતી

8th Pay: લેવલ 10 કર્મચારીઓને 10 વર્ષમાં મળશે 34 લાખ એક્સ્ટ્રા!

8th pay commission: કેન્દ્ર સરકારે નવેમ્બરમાં 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી. ત્યારથી કમિશન સતત બેઠકો યોજી રહ્યું છે જેમાં પગાર પંચ અને સરકાર પાસેથી કર્મચારીઓની અપેક્ષાઓ પર ચર્ચા કરવામાં આવી રહી…

ABP અસ્મિતા

મુકેશ અંબાણી લાવ્યા ભારતનો સૌથી મોટો IPO, બનશે ચોથી મોટી કંપની

Jio Platforms IPO News : જિયો આઈપીઓ માટે ઇંતેજાર સમાપ્ત થયો છે. મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની Jio પ્લેટફોર્મ IPO આવી રહ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી