Breaking News : પેટ્રોલ-ડીઝલ ખરીદનારા ધ્યાન આપો! સરકારના નવા નિર્ણયથી શું તમારા ખિસ્સા પર પડશે અસર? જુઓ Video
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલની નિકાસ પરના વિન્ડફોલ ટેક્સમાં ફેરફાર કર્યા છે. પેટ્રોલની નિકાસ પરનો ટેક્સ ₹2.50 લિટરે વધારવામાં આવ્યો, જ્યારે ડીઝલ પર ₹7.50 લિટરે ઘટાડો થયો.