રાષ્ટ્રીયના સમાચાર
દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.
એશિયન પેરા ગેમ્સ : ભારતનું ખાતું ખુલ્યું, શૂટિંગમાં મોના અગ્રવાલે ગોલ્ડ જીત્યો, અવની લેખરાને સિલ્વર મેડલ
Asian Para Games 2026 : જાપાનના નાગોયામાં સોમવારે (19 ઓક્ટોબર) એશિયન પેરા ગેમ્સ 2026ના પ્રથમ દિવસે ભારતનું ખાતું શૂટિંગમાં 2 મેડલ સાથે ખુલ્યું હતું.
દિવાળી પહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો મળી શકે છે ભેટ, આટલા ટકા થશે DA
દિવાળી પહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ડીએમાં વધારાનો શુભ સમાચાર મળી શકે છે. હાલમાં કર્મચારીઓને તેમના મૂળ પગારના 60% મળે છે.
Duster હાઈબ્રિડ ભારતમાં લોન્ચ, 16.9 લાખ કિંમત અને 29kmpl ની શાનદાર માઈલેજ
જાણીતી કાર ઉત્પાદક Renault એ આખરે ભારતમાં તેની ખૂબ જ લોકપ્રિય SUV Duster ને નવા હાઇબ્રિડ અંદાજમાં લોન્ચ કરી છે. કંપનીએ તેની શરૂઆતની કિંમતથી સમગ્ર ઓટો માર્કેટને આશ્ચર્યચકિત કરી દીધું છે કારણ કે તે અન્ય…
એશિયન પેરા ગેમ્સ 2026 માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, મોના અગ્રવાલે રચ્યો ઇતિહાસ
Asian Para Games 2026: એશિયન પેરા ગેમ્સ 2026 માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં મોના અગ્રવાલે જબરદસ્ત વાપસી કરતા ગોલ્ડ મેડલ જીત્યો.
Today News: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં કોટા પોલીસે 3 શંકાસ્પદોની ધરપકડ કરી
Today News: દિલ્હી પોલીસે સીજેપીના સભ્યો આશુતોષ રાંકા અને સૌરવ દાસની ન્યાયિક કસ્ટડીની સુનાવણી કરી રહેલા સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM)ને ધમકી આપવાના કેસમાં એફઆઈઆર નોંધી છે.