મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

Tata Motors ની ધમાકા ઓફર, અનેક કાર પર મળી રહ્યું છે લાખોનું ડિસ્કાઉન્ટ!

ભારતમાં નવરાત્રિ અને દશેરાના તહેવારો દરમિયાન નવી કાર ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ તહેવારોની સિઝનમાં ગ્રાહકોને આકર્ષવા માટે દિગ્ગજ ઓટોમોબાઇલ કંપની ટાટા મોટર્સે મોટું એલાન કર્યું છે.

ABP અસ્મિતા

સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા

Sourav Das custody extension: દિલ્હીના જંતર-મંતર પર પરવાનગી વિના પ્રવેશ કરવાના અને વિરોધ પ્રદર્શન કરવાના કેસમાં પકડાયેલા કોકરોચ જનતા પાર્ટી (CJP) ના બે પ્રવક્તાઓ માટે હાલ કોઈ રાહતના સમાચાર નથી.

ABP અસ્મિતા

સીજેપી પ્રવક્તા આશુતોષ રાંકા અને સૌરવ દાસ જેલમાં જ રહેશે, કોર્ટે ન્યાયિક કસ્ટડી બે દિવસ લંબાવી

દિલ્હીની સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) કોર્ટે સીજેપી પ્રવક્તા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ન્યાયિક કસ્ટડી લંબાવી છે, એટલે કે બન્નેને તિહાડ જેલમાં જ રહેવું પડશે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

8મું પગાર પંચ: લેવલ-1 નો પગાર ₹18,000 થી વધી ₹69,000 થશે? જાણો ગણતરી

8th Pay Commission updates: જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો અથવા પેન્શનર છો, તો 8મા પગાર પંચને લગતા આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે.

ABP અસ્મિતા

પેરા એશિયન ગેમ્સમાં ભારતીયોનો ડંકો: જેવલિન અને દોડમાં ગોલ્ડ-સિલ્વર સાથે મેડલનો વરસાદ

Para Asian Games 2026: ભારતે પેરા એશિયન ગેમ્સ 2026માં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. આઈચી-નાગોયા ખાતે રમાઈ રહેલી મેન્સ જેવલિન થ્રો F46 ઇવેન્ટમાં ભારતના રમતવીરોએ દેશને ગૌરવ અપાવ્યું છે.

ABP અસ્મિતા

આવકવેરા વિભાગમાં 119 જગ્યાઓ માટે ભરતી, 12 પાસ કરી શકે છે અરજી

દિલ્હી આવકવેરા વિભાગમાં 119 પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ કરવામાં આવશે. આ ભરતીમાં ટેક્સ આસિસ્ટન્ટ, સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફનાં પદો સામેલ છે.

ABP અસ્મિતા

8મું પગાર પંચ: DA અને DR ના નિયમોમાં થશે ફેરફાર? 8મા પગાર પંચ પહેલાં ગણતરીના નિયમો સમજો

da vs dr difference: મોંઘવારી સતત વધી રહી છે ત્યારે ઘરનું બજેટ જાળવી રાખવું સૌ કોઈ માટે પડકારજનક છે. આવામાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે બે શબ્દો ખૂબ જ મહત્વના બની જાય છે - DA અને DR.

ABP અસ્મિતા