મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જીવનશૈલીના સમાચાર

આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.

ગણપતિ બાપ્પાને મોદક નહીં કેળાના હલવાનો ભોગ ધરાવો, સરળ છે રેસીપી

Ganesh Chaturthi Bhog Recipes : ગણેશ ચતુર્થીથી શરૂ થયેલા ગણેશ ઉત્સવની દેશભરમાં ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે. આ દરમિયાન ગણપતિ દાદાને તેમની મનપસંદ મીઠાઇ લાડુ, મોદક સહિત વિવિધ પ્રકારની મીઠાઇનો ભોગ ધરાવવામા…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

શું નેઇલ પોલીશ જીવલેણ રોગોનું જોખમ વધારે છે? શું તમને આ ખબર છે?

જીવનશૈલી | નેઇલ પોલીશ એટલે નખની સુંદરતા. કપડાં પહેરતી વખતે કપડાં સાથે મેળ ખાતી નેઇલ પોલીશ લગાવવી હવે લગભગ એક આદત બની ગઈ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

નારંગી કરતાં વધુ આયર્ન અને નાઈટ્રેટ્સ, ગ્લોઈંગ સ્કિન માટે પાણીમાં ઉમેરો આ પાઉડર, આ રીતે ઘરે બનાવો

જીવનશૈલી | બીટ એક પૌષ્ટિક શાકભાજી છે જેનો ઉપયોગ દરરોજ સ્વસ્થ આહારમાં કરી શકાય છે. તેમાં શરીરને જરૂરી વિવિધ વિટામિન, ખનિજો અને એન્ટીઑકિસડન્ટો હોય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Sara Tendulkar Saree Look : પીકોક-પ્રિન્ટ સાડી અને હીરાના ઘરેણાં સાથેનો સારા તેંડુલકરનો લુક થયો વાયરલ

સારા તેંડુલકરનો ગણેશોત્સવ માટેનો ટ્રેડિશનલ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેણે પીકોક કલરની ઝરી વર્કવાળી સાડી, ડિઝાઇનર બ્લાઉઝ, કુંદન અને હીરાનો ભારે હાર પહેર્યો હતો.

TV9 ગુજરાતી

આ 4 બીમારીમાં હોમિયોપેથી અસરકારક નથી? જાણો શું કહે છે નિષ્ણાત !

હોમિયોપેથીને લઈને લોકોમાં અનેક પ્રકારની માન્યતાઓ જોવા મળે છે. પરંતુ ગંભીર બીમારીઓમાં યોગ્ય અને પ્રમાણિત તબીબી સારવાર લેવી ખૂબ જરૂરી છે.

TV9 ગુજરાતી

રેસ્ટોરન્ટ જેવી લીલી ચટણી ઘરે કેમ બનતી નથી? શ્રેષ્ઠ સ્વાદ માટે શેફની આ રેસીપી અજમાવો

green chutney recipe: રેસ્ટોરાંની ચટણીનો સ્વાદ ઘરે બનાવેલી ચટણી કરતા તદ્દન અલગ હોય છે, તેનો સ્વાદ એટલો ઉત્કૃષ્ટ હોય છે કે તમને વારંવાર તેની ઇચ્છા થાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Science Intresting Facts: પાણીમાં હાથ નાખતા જ આંગળીઓ કેમ થઈ જાય છે કરચલીવાળી? કારણ જાણીને ચોંકી જશો

સ્નાન કરતી વખતે કે સ્વિમિંગ પૂલમાં લાંબો સમય રહેતાં આંગળીઓ પર કરચલીઓ દેખાવા લાગે છે. શું આ માત્ર પાણીના કારણે થાય છે? જાણો નર્વસ સિસ્ટમ અને બ્લડ વેસલ્સ સાથે જોડાયેલું રસપ્રદ વિજ્ઞાન.

TV9 ગુજરાતી

Women’s health : પીરિયડ્સ દરમિયાન વારંવાર પેશાબ કેમ આવે છે? જાણો

પીરિયડ્સ દરમિયાન કેટલીક મહિલાઓને વારંવાર પેશાબ આવવાની સમસ્યા થયા છે. શુ પીરિયડ્સમાં વારંવાર પેશાબ આવવો સામાન્ય વાત છે કે, કોઈ સમસ્યાનું કારણ છે. આ વિશે આજે આપણે વિસ્તારથી વાત કરીએ.

TV9 ગુજરાતી

શું તમે ઝારખંડ સ્પેશિયલ ધૂસકા ખાધા છે? પરફેક્ટ માપ અને રેસીપી આ રહી

જીવનશૈલી | જો તમે નાસ્તામાં કંઈક નવું, ક્રિસ્પી અને સ્પેશિયલ બનાવવાનું વિચારી રહ્યા છો, તો ઝારખંડની આ પ્રખ્યાત વાનગી ધૂસકા જરૂર ટ્રાય કરો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ભાત કે રોટલી બંનેમાં લાગશે મજેદાર! બેગન તવા ફ્રાય, મીનીટોમાં બની જશે!

જીવનશૈલી | જો તમે રોજ રોજના શાકથી કંટાળી ગયા હોવ અને કંઈક નવું, ચટાકેદાર અને ઝટપટ બની જાય તેવું ખાવાનું મન થાય, તો બેગન તવા ફ્રાય બેસ્ટ ઓપ્શન છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

સ્ત્રીઓ અને પુરુષોએ દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ?

જીવનશૈલી | આ સૌથી વધુ વારંવાર પૂછાતા પ્રશ્નોમાંથી એક છે. દરેક વ્યક્તિનો પોતાનો અભિપ્રાય હોય છે, જેમાંથી સૌથી સામાન્ય એ છે કે વ્યક્તિએ દરરોજ 8 ગ્લાસ અથવા 3 લિટર પાણી પીવું જોઈએ.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી