મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જીવનશૈલીના સમાચાર

આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.

કિડની માટે નાળિયેર પાણી, બ્લડ સુગરને નિયંત્રિત કરવા ડિનર વહેલું ખાઓ, આ પાંચ ફેરફાર તમને સ્વસ્થ રાખશે

જીવનશૈલી | આહાર અને ભોજનના સમયમાં નાના ફેરફારો પણ તમારા સ્વાસ્થ્યમાં મોટો ફરક લાવી શકે છે. અહીં કેટલીક સ્વાસ્થ્ય ટિપ્સ છે જે તમને તમારા બ્લડ સુગર, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદ…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

આંખોનો દુશ્મન સ્કિનનો પણ દુશ્મન છે? મોબાઇલ ફોન અને લેપટોપની બ્લ્યુ લાઈટ વિશે મોટી ચેતવણી

જીવનશૈલી | આંખો આખો દિવસ મોબાઇલ, લેપટોપ કે કોમ્પ્યુટર સ્ક્રીન પર ચોંટી રહે છે. આનાથી આંખો પર તાણ તો પડે છે જ, પણ ત્વચાને પણ નુકસાન થઈ શકે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ઘરે બનાવો ઢાબા સ્ટાઈલ જાડા રસાવાળું ચટપટું મસાલેદાર બટાકાનું શાક, નોંધી લો પરફેક્ટ રેસીપી

બટાકા એક એવી શાકભાજી છે જે લગભગ દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે. જો તમે રોજિંદા બટાકાના શાકથી કંટાળ્યા હોવ અને કંઈક અલગ તથા ચટપટું ખાવા માંગતા હોવ તો ઢાબા સ્ટાઈલ મસાલેદાર અને જાડા રસાવાળું બટાકાનું શાક…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

હવે તમારી દરેક પૂરી ફુગ્ગાની જેમ ફૂલશે ! જાણી લો રસોઈયાઓની એ ખાસ ટ્રિક, જે તમને કોઈ નહીં બતાવે

શું તમે પણ ગોળ-મટોળ પૂરીઓ બનાવવાનું વિચારીને રસોડામાં જાવ છો અને તમારી પૂરીઓ ફુગ્ગાની જેમ ફૂલવાને બદલે કરમાઈ જાય છે કે પછી અતિશય તેલ સોષી લે છે?

TV9 ગુજરાતી

‘મટર પનીર’ ખાઈને કંટાળ્યા છો ? તો હવે ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ જેવું સ્પેશિયલ ‘પનીર દો પ્યાઝા’

જો તમે દરરોજ એ જ મટર પનીર કે પાલક પનીર ખાઈને કંટાળી ગયા છો, તો આ વખતે કંઈક નવું અને ઢાબા સ્ટાઈલ ટ્રાય કરવાનો સમય આવી ગયો છે.

TV9 ગુજરાતી

શું તમે પણ રાત્રે 9 વાગ્યા પછી જમો છો ? વધશે પેટની ગંભીર મુશ્કેલીઓ, નવી સ્ટડીમાં થયો ‘ચોંકાવનારો ખુલાસો’

શું તમે પણ મોડી રાત્રે જમવા કે સ્નેક્સ ખાવાના શોખીન છો? જો હા, તો આ સમાચાર તમારા માટે છે. એક નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે, રાત્રે 9 વાગ્યા પછી ભોજન લેવાથી પાચન અને સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે…

TV9 ગુજરાતી

Festival Loud Noise: તહેવારોમાં મોટા અવાજથી હૃદય પર અસર ! ડીજે અને ફટાકડાથી બ્લડ પ્રેશર વધવાનું જોખમ

તહેવારોની ઉજવણીમાં ધમાકેદાર સંગીત અને ફટાકડાનો અવાજ સામાન્ય બાબત છે, પરંતુ સતત ઊંચા અવાજના સંપર્કમાં રહેવાથી માનસિક તણાવ વધી શકે છે અને બ્લડ પ્રેશર તેમજ હૃદયના ધબકારા પર પણ નકારાત્મક અસર પડી શકે છે.

TV9 ગુજરાતી