‘હાર્ટ એટેક’ આવતા પહેલાં શરીરના કયા અંગોમાં થાય છે ‘દુખાવો’? આ 5 સંકેત દેખાય તો તરત જ હોસ્પિટલ પહોંચો
શું તમે જાણો છો કે, હાર્ટ એટેક આવે તે પહેલાં આપણું શરીર આપણને અગાઉથી જ કેટલાક મોટા ઈશારા અને ચેતવણી આપે છે? આજના સમયમાં હાર્ટ એટેકની સમસ્યા ફક્ત ઉંમરલાયક લોકો સુધી સીમિત નથી રહી પણ નાની ઉંમરના યુવાનો…