જીવનશૈલીના સમાચાર
આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.
How to avoid visa rejection : પહેલી વાર વિદેશ જઈ રહ્યા છો? વિઝા રિજેક્શનથી બચવા માટે આ 5 ભૂલો ન કરતાં
વિદેશ પ્રવાસનું સપનું સાકાર કરવા વિઝા અરજીમાં સાવચેતી રાખવી અનિવાર્ય છે. ખોટી માહિતી, અપૂરતા નાણાકીય પુરાવા, મુસાફરીનો અસ્પષ્ટ હેતુ, બનાવટી દસ્તાવેજો અને અધૂરી પ્રક્રિયા જેવી 5 સામાન્ય ભૂલો ટાળવાથી વિ…
ભોજન બાદ વધારે પાણી પીવાથી પેટમાં કેવી અસર થાય છે? નિષ્ણાતો પાસેથી જાણો ખોરાક અને પાણીનો સાચો નિયમ જાણો
Health Tips : આપણી દૈનિક જીવનશૈલીમાં ખોરાક સાથે જોડાયેલી ઘણી નાની નાની આદતો હોય છે, જે આપણા પાચનતંત્ર પર ઊંડી અસર કરે છે. આમાંની એક એ છે કે ભોજન કર્યા બાદ તરત જ અથવા જમતી વખતે વધારે પાણી પીવું.
દરરોજ 10 કે 60 મિનિટ સુધી ચાલવાથી શરીર પર કેવી અસર થાય, એક્સપર્ટે ગણાવ્યા ફાયદા
Walking Benefits : ચાલવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ જ કારણ છે કે આરોગ્ય નિષ્ણાતો તમામ ઉંમરના લોકોને દરરોજ ચાલવાની સલાહ આપે છે.
બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે રોજ કેટલું ચાલવું જોઈએ? જાણો વોકિંગનો સાચો સમય અને રીત
શું તમને પણ બ્લડ સુગરની સમસ્યા છે અને તમે તેને કંટ્રોલમાં રાખવા માટે રોજ વોક કરો છો? શું તમે જાણો છો કે, સુગર લેવલ ઘટાડવા માટે દરરોજ કેટલી મિનિટ ચાલવું જોઈએ?
સુરત સ્ટાઇલ ખસખસ ડુંગળીનું શાક તમે કદી ટ્રાય કર્યું છે? આ રહી સરળ રેસીપી
જીવનશૈલી | જ્યારે ઘરમાં કોઈ શાકભાજી ઉપલબ્ધ ન હોય અથવા રોજિંદા શાકથી કંઈક અલગ અને શાહી સ્વાદ ખાવાનું મન થાય, ત્યારે ખસખસ ડુંગળીનું શાક એક બેસ્ટ ઓપ્શન છે.
જાપાની લોકો આટલું લાંબુ અને નિરોગી જીવન કેવી રીતે જીવે છે ? જાણો રહસ્ય
જાપાની લોકો લાંબુ જીવન જીવે છે. જાપાની લાઇફસ્ટાઇલ, ડાયટ, દૈનિક આદતો, 80 ટકા પેટ ભરાય ત્યાં સુધી જ ખાવાનો નિયમ અને લાંબા આયુષ્યના અન્ય ખાસ રહસ્યો વિશે જાણો.