બટાકા અને દૂધ ઉમેરીને બનાવો રૂ જેવી નરમ રોટલી, કલાકો સુધી નહીં થાય કડક, નોંધી લો સિક્રેટ રેસીપી
રોટલી બનાવવી સરળ છે પરંતુ એકદમ ગોળ, નરમ અને સ્વાદિષ્ટ રોટલી બનાવવી એ પોતે જ એક કળા છે. ઘણીવાર રોટલી બન્યા પછી થોડી જ વારમાં કઠણ કે કડડ થઈ જાય છે, અથવા ક્યારેક તે રબર જેવી ખેંચાય તેવી અને ચાવવામાં મુશ્…