મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જીવનશૈલીના સમાચાર

આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.

ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર

પટનાથી લખનઉ જઈ રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ બુધવાર (7 ઓક્ટોબર, 2026)ની સાંજે ખરાબ હવામાન દરમિયાન આકાશીય વીજળીની ચપેટમાં આવી ગઈ હતી. લખનઉની આસપાસ પહોંચતી વખતે વિમાન લગભગ 17 હજાર ફૂટની ઊંચાઈ પર હતું.

ABP અસ્મિતા

શું ફેટી લીવરમાં સુધાર પછી અગાઉની જેમ નોર્મલ સાઈઝમાં આવી જાય?

જીવનશૈલી | ફેટી લીવરનું નિદાન એ પ્રશ્ન ઉભા કરી શકે છે કે લીવરમાં થતા ફેરફારોને કેટલી હદ સુધી ઉલટાવી શકાય છે. શું સુધારેલા આહાર, કસરત અને વજન ઘટાડા દ્વારા લીવર તેના સામાન્ય કદમાં પાછું આવી શકે છે?

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

કેળાની આ વાનગી પેટની ચરબી ઘટાડવામાં મદદ કરશે, જાણો રેસીપી

vazhapindi thoran recipe : કેળા ઔષધીય ગુણોથી ભરપૂર છે. તે એક પૌષ્ટિક ખોરાક પણ છે. કેળા ઘણા સ્વાસ્થ્ય લાભો આપે છે. કેળા શરદી, ઉધરસ, કાનનો દુખાવો અને ગળામાં દુખાવો જેવી સમસ્યાઓ માટે પણ ફાયદાકારક છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ

protein deficiency in India: ભારતીય રસોડામાં દાળ, ભાત, રોટલી, શાક અને દૂધ જેવા પરંપરાગત ખોરાક લાંબા સમયથી આપણા રોજિંદા આહારનો અતૂટ હિસ્સો રહ્યા છે.

ABP અસ્મિતા

શ્રીલંકાના હિન્દુ યુવકને સાઉદી અરેબિયામાં ફાંસીની સજા, PM મોદી પાસે મદદ માંગી, જાણો સમગ્ર મામલો

Sri Lanka's Boy Death Sentence In Saudi Arabia : સાઉદી અરેબિયાની એક અપીલ કોર્ટે 24 વર્ષીય શ્રીલંકન પ્રવાસી કામદાર અનોજન શિવરાસાને ફેસબુક પર એક ટિપ્પણીમાં ઇશનિંદા કરવા બદલ ફાંસીની સજા સંભળાવી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી