હાઈ બ્લડ પ્રેશર દર્દી માટે દાડમ, બીટ અને કેળા કેટલા ફાયદાકારક છે? જાણો ડોક્ટર પાસેથી શું ખાવું અને શું સાવચેતી રાખવી
Best Fruit For High Blood Pressure Control : આજના વ્યસ્ત જીવન અને નબળી જીવનશૈલીને કારણે હાઈ બ્લડ પ્રેશર (હાયપરટેન્શન) એક સામાન્ય સમસ્યા બની ગઈ છે.