જીવનશૈલીના સમાચાર
આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.
ડાયાબિટીસના દર્દીઓએ ‘દારૂ’ પીવો જોઈએ કે નહીં ? ડૉક્ટરનો આ ઘટસ્ફોટ ઉડાવી દેશે ‘હોશ’
શું ડાયાબિટીસના દર્દીઓએ દારૂ પીવો જોઈએ કે નહીં? ઘણા લોકોને એવું લાગે છે કે, થોડો દારૂ પીવાથી કોઈ નુકસાન નથી થતું પણ લિવરના સ્પેશિયાલિસ્ટે એક મોટો ખુલાસો કર્યો છે.
માવા-પનીરથી નહીં ફક્ત બે ગ્લાસ દૂધથી સાબુદાણા રસમલાઈ બનાવો, ઉપવાસ માટેની રેસીપી
sabudana rasmalai : ઘણા લોકો નવરાત્રીના નવ દિવસ ઉપવાસ કરે છે. જેથી જો તમે દરરોજ એક જ સાબુદાણાની ખીર, પરાઠા કે ખીચડી ખાવાથી કંટાળી ગયા હોય તો ઠંડી-ઠંડી રસમલાઈ બનાવી તૈયાર કરી શકો છો.
'બજારમાંથી કેમ ખરીદવા?' ઘરે જ બનાવો માર્કેટ જેવા ટેસ્ટી અને ક્રિસ્પી સાબુદાણા પાપડ, નોંધી લો આસાન રેસીપી
જમતી વખતે સાથે પાપડ હોય તો ભોજનનો આનંદ ઓર વધી જાય છે અને જો તે સાબુદાણાના પાપડ હોય તો સ્વાદમાં અનેકગણો વધારો થાય છે. સૌથી સારી વાત એ છે કે તમે આ કુરકુરા સાબુદાણાના પાપડ ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકો છો…
Neem Karoli Baba Mental Health Quotes: મનને શાંત અને મજબૂત રાખવા માટે જીવનમાં ઉતારો આ 7 શીખ
નીમ કરોલી બાબાના શાશ્વત વિચારો આજે પણ લાખોને પ્રેરણા આપે છે. તેમની શીખ ચિંતામુક્ત રહેવા, ગુસ્સા પર કાબૂ મેળવવા, શારીરિક-માનસિક સ્વાસ્થ્ય જાળવવા અને જીવનમાં સકારાત્મક અભિગમ અપનાવવા પર ભાર મૂકે છે.
એસિડિટીથી રાહત મેળવવા માટે પીવો આ 4 પીણાં, જાણો સવારે ખાલી પેટે સેવન કરવાની રીત
અનિયમિત ખાણીપીણી, વધુ પડતા મસાલા અને કેટલીક જીવનશૈલીની આદતોને કારણે પેટમાં બળતરા, ખાટી ઓડકાર અને અપચાની સમસ્યા થઈ શકે છે. યોગ્ય પીણાં પસંદ કરવા ઉપરાંત રોજિંદી આદતોમાં ફેરફાર કરવાથી પણ તકલીફને નિયંત્રિ…
આ દેશમાં એક પણ હોસ્પિટલ નથી! ગંભીર બીમારીમાં સારવાર માટે વિદેશ જાય છે લોકો
દુનિયામાં એક એવો દેશ પણ છે, જ્યાં ગંભીર બીમારી કે ઇમરજન્સી વખતે દર્દીઓને સારવાર માટે સરહદ પાર જવું પડે છે. અહીં પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ છે.
Curd For Hair Care: ચમકદાર અને મજબૂત વાળ માટે દહીંના ચમત્કારી ફાયદા, આ રીતે બનાવો હેર માસ્ક
Curd Herbal Hair Mask: આજના ભાગદોડ ભરેલા જીવનમાં પ્રદૂષણ, અનિયમિત જીવનશૈલી અને હેર પ્રોડક્ટ્સમાં રહેલા હાનિકારક રસાયણોની સીધી અસર આપણા વાળ પર પડે છે.