મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જીવનશૈલીના સમાચાર

આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.

પરિવારજનના મૃત્યુ બાદ આધાર કાર્ડનું શું કરવું ? જો ચૂક્યા તો થઈ શકે છે મોટું નુકસાન !

પરિવારમાં કોઈ સભ્યના અવસાન બાદ તેમના આધાર કાર્ડનો દુરુપયોગ અટકાવવા અને સરકારી રેકોર્ડ વ્યવસ્થિત રાખવા માટે સમયસર પગલાં લેવા અત્યંત જરૂરી છે.

TV9 ગુજરાતી

રોજ ખાલી પેટ 2-3 ખજૂર ખાવાથી શરીરને થશે આ મોટા ફાયદા, જાણો

ખજૂર પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. રોજ સવારે 2-3 ખજૂરનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યમાં ઘણા ફાયદા થશે. ખજૂર શરીરને ઊર્જા આપે છે અને સ્વાસ્થ્ય જાળવવામાં મદદ મળી શકે છે.

ABP અસ્મિતા

આખેઆખું મોઢામાં મૂકી દીધું ‘ફાયર પાન’ ! સળગતી વાનગી મોંમાં મૂકતાં જ વિદેશી મહિલાના હોશ ઊડી ગયા

ભારતીય સ્ટ્રીટ ફૂડનો ક્રેઝ હવે માત્ર આપણા દેશ પૂરતો સીમિત નથી રહ્યો પણ દેશ-વિદેશના પ્રવાસીઓને પણ ઘેલા કરી રહ્યો છે. અહીંના ચટાકેદાર સ્વાદ સાથે જ્યારે થોડું જોખમ અને અનોખો પ્રયોગ ભળે છે, ત્યારે તે દ્રશ…

TV9 ગુજરાતી

મેન્સ્ટ્રુઅલ કપ, ડિસ્ક અને પિરિયડ પેન્ટી: શું વધુ સલામત છે?

જીવનશૈલી | જો તમે ક્યારેય માસિક કપ, ડિસ્ક, અથવા માસિક અન્ડરવેર જોયું હોય અને વિચાર્યું હોય કે, "શું હું ખરેખર આનો ઉપયોગ કરી શકું?" તો તમે એકલા નથી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

માત્ર મિલકત જ નહીં, હવે ઓનલાઈન અકાઉન્ટ માટે પણ વસિયતનામું બનાવી શકાય, જાણો કેવી રીતે

તમારા મૃત્યુ પછી તમારા Google ડ્રાઇવ, Gmail અને iCloud ફોટાનું શું થાય છે? ભારતીય કાયદા અને Google અને Apple ના ડિજિટલ લેગસી સેટિંગ્સની સંપૂર્ણ પ્રક્રિયા વિશે જાણો.

TV9 ગુજરાતી

દરરોજ નયણા કોઠે 1 કળી લસણ ખાવાથી શું થાય? ‘બ્લડ પ્રેશર’ અને ‘કોલેસ્ટ્રોલ’ પર થતી અદભુત અસર વિશે જાણો

ભારતીય રસોડામાં દાળ અને શાકભાજીનો સ્વાદ વધારવા માટે લસણનો ઉપયોગ તો વર્ષોથી થતો જ આવ્યો છે. ખાસ વાત એ છે કે, તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે.

TV9 ગુજરાતી

સવારે, જમ્યા પછી, કે સૂતા પહેલા? પ્રોબાયોટિક્સ લેવાનો બેસ્ટ ટાઈમ કયો?

જીવનશૈલી | તમે પ્રોબાયોટિક ખરીદી લીધી છે, તેની માત્રા નક્કી કરી લીધી છે, અને તેને તમારા દિનચર્યાનો ભાગ બનાવવા માટે તૈયાર છો. પરંતુ એક વાત તમને મૂંઝવણમાં મૂકી રહી છે: તમારે તે ક્યારે લેવું જોઈએ?

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી