શું તમારા મીઠામાં આયોડિન છે? જાણો શા માટે અને કેટલી માત્રામાં આયોડિનનું સેવન જરૂરી છે, તેની ઉણપથી થતા નુકસાન
શરીરના માનસિક અને શારીરિક વિકાસ તેમજ થાઇરોઇડ ગ્રંથિના યોગ્ય કાર્ય માટે આયોડિન અત્યંત આવશ્યક છે. આયોડિનની ઉણપથી ગોઇટર સહિતની ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. જાણો દરરોજ કેટલી માત્રામાં આયોડિન લેવું જરૂરી છે.