મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

આંતરરાષ્ટ્રીયના સમાચાર

વિશ્વનું રાજકારણ, યુદ્ધ અને સંધિઓ, વૈશ્વિક અર્થતંત્ર તથા ભારતના પડોશી દેશોની હિલચાલ — આંતરરાષ્ટ્રીય સમાચાર ગુજરાતીમાં. વિદેશના અહેવાલો ગુજરાતી વાચક માટે એક જ પાના પર, મૂળ પ્રકાશકના શ્રેય સાથે.

રશિયાના કામચટકામાં ધરતી નીચે હલચલ, 7 ની તીવ્રતાના ભૂકંપથી મચી ખલબલી

Kamchatka Peninsula Earthquake: શુક્રવારે પૂર્વી રશિયામાં શક્તિશાળી આંચકાઓથી ધરતી ધ્રુજી ઉઠી. કામચટકા દ્વીપકલ્પમાં 7.0 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ઈરાન પર પહેલીવાર "મધર ઓફ ઓલ બોમ્બ" ફેંકશે અમેરિકા? ટ્રમ્પે ખોલ્યું સિક્રેટ

અમેરિકા ઈરાન સામે તેના સૌથી મોટા બોમ્બનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામે નવેસરથી લશ્કરી કાર્યવાહી કરવાનું વિચારી રહ્યા છે.

ABP અસ્મિતા

Breaking News : ભારત-અમેરિકા વેપાર કરારનો પ્રથમ તબક્કો નક્કી, કાનૂની દસ્તાવેજ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ: પીયૂષ ગોયલ

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારના પ્રથમ તબક્કાને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને હવે તેની કાનૂની દસ્તાવેજીકરણની પ્રક્રિયા ચાલી રહી છે.

TV9 ગુજરાતી

બ્રિટનમાં 1 વર્ષમાં માસ્ટર્સ કરવાનો મોકો, 4 યુનિવર્સિટી આપી રહી છે ભારતીયોને લાખો રૂપિયાની સ્કોલર્શિપ

UK Scholarships: બ્રિટનના સૌથી પ્રખ્યાત ઔદ્યોગિક કેન્દ્રોમાંના એક, માન્ચેસ્ટરે ત્યાં અભ્યાસ કરવા માટે ચાર યુનિવર્સિટીઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

અંબાણીના ગઢ જામનગરમાંમાં અમેરિકી વિદેશ મંત્રીની મુલાકાત પાછળનો શું છે અસલી એજન્ડા? મસ્કની ચાલ કે અમેરિકાની કૂટનીતિ!- વાંચો

યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો તેમની ભારત મુલાકાત દરમિયાન રાજધાની દિલ્હીના બદલે સીધા મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઇનરીએ પહોંચી રહ્યા છે.

TV9 ગુજરાતી

વિદેશ મંત્રાલયે યુએસ હિન્દુ મંદિર માં ગોળીબારના કાવતરા પર ચિંતા વ્યક્ત કરી, કહ્યું - નસ્લવાદી વિચારધારા ચિંતાજનક

ભારતે અમેરિકાના ઇલિનોઇસના ઓરોરા વિસ્તારમાં એક હિન્દુ મંદિરમાં ગોળીબારના કાવતરા પર સખત ટિકા કરી છે. સાથે મંદિરને નિશાન બનાવવાના કથિત ષડયંત્ર ઉપર પણ ચિંતા વ્યક્ત કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી