રશિયાના કામચટકામાં ધરતી નીચે હલચલ, 7 ની તીવ્રતાના ભૂકંપથી મચી ખલબલી
Kamchatka Peninsula Earthquake: શુક્રવારે પૂર્વી રશિયામાં શક્તિશાળી આંચકાઓથી ધરતી ધ્રુજી ઉઠી. કામચટકા દ્વીપકલ્પમાં 7.0 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.