મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Upcoming IPO: એક્શન પેક્ડ રહેશે આ અઠવાડિયું, આવી રહ્યા 11 નવા IPO! 19 કંપની થશે લિસ્ટ

NSE IPO અને Hero Motors IPO સહિત કુલ 11 નવા પબ્લિક ઈશ્યુ (IPO) ખુલવા જઈ રહ્યા છે; જેમાંથી પાંચ IPO 'મેઈનબોર્ડ' સેગમેન્ટના છે.

TV9 ગુજરાતી

Trending Video : ગંગાની તેજ લહેરો વચ્ચે હોડીમાં ઠાંસીઠાંસીને ભર્યા મુસાફરો, નાવ સફરનો ખતરનાક વીડિયો વાયરલ

આશ્ચર્યજનક વાત એ છે કે મુસાફરોની સાથે મોટી સંખ્યામાં બાઇક્સ અને સ્કૂટર્સ પણ હોડીમાં ચઢાવવામાં આવ્યા છે. તોફાની પાણીમાં હોડીને લથડતી અને ડગમગતી જોવી જ ચિંતાજનક છે.

TV9 ગુજરાતી

કુંડાની માટીમાં ઉધઈ લાગી ગઇ છે? તેને સાફ કરવા આ 2 ઘરેલુ ઉપાય અજમાવો

How to Remove Termites from Soil : આજકાલ મોટાભાગના લોકો તેમના ઘરોમાં મીની ગાર્ડન બનાવે છે કારણ કે તેમની પાસે બગીચો બનાવવા માટે પૂરતી જગ્યા નથી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : અમદાવાદમાં વેપારીઓ માટે ‘ફૂડ રેપિડ ટેસ્ટ કિટ’ ટ્રેનિંગ આયોજન કરાયું , જુઓ Video

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ મીઠાઈ અને ફરસાણ વિક્રેતાઓ ને ફૂડ રેપિડ ટેસ્ટ કીટ રાખવા આહવાન કરવામાં આવ્યા બાદ હવે તેની ટ્રેનિંગ પણ આપવામાં આવી જો કે અહીં સવાલ એ ઊભા થયા છે કે હજારો ની દુકાન…

TV9 ગુજરાતી

Trending Video: ગાયો ભૂખી ન રહે એટલે મહિલાએ ઓનલાઈન રોટલી ઓર્ડર કરી, Zomato રાઈડરે પૈસા લેવાની સાફ ‘ના’ પાડી દીધી

સોશિયલ મીડિયા પર દરરોજ હજારો વીડિયો વાયરલ થાય છે પરંતુ અમુક ઘટનાઓ એવી હોય છે, જે સીધી દિલને સ્પર્શી જાય છે. તાજેતરમાં Zomato ના ડિલિવરી બોય અને મહિલા ગ્રાહકનો આવો જ એક અદભૂત વીડિયો વાયરલ થયો છે.

TV9 ગુજરાતી