ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Gujarat Rain: અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ, વડોદરા,પંચમહાલ અને વલસાડમાં મેઘ મહેર
Gujarat Rain Update: રાજ્યમાં લાંબા વિરામ બાદ હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતાં ધરતીપુત્રોમાં ભારે ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
ABP અસ્મિતા
ગણેશ ચતુર્થી પર વિદ્યાર્થીઓ કરે આ 3 મંત્રના જાપ, શિક્ષણ ક્ષેત્રે મેળવી શકે મોટી સફળતા !
ગણેશ ચતુર્થીનો પાવન પર્વ 14 સપ્ટેમ્બર 2026ના રોજ છે. આ દિવસે જ્ઞાન અને વિદ્યાના દેવતા ભગવાન ગણેશની વિધિ-વિધાનપૂર્વક પૂજા કરવામાં આવે છે.
TV9 ગુજરાતી
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી પર કેવી રીતે કરશો બાપ્પાનું સ્થાપન, જાણો વિધિ અને શુભ મુહૂર્ત
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થીની સાથે ઘર-ઘર ગણપતિ બાપ્પાના સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ જાય છે. આ દરમિયાન શ્રદ્ધાળુઓ ભગવાન ગણેશની પ્રતિમા ઘર લાવીને વિધિ-વિધાનથી તેમની સ્થાપના કરે છે.
ABP અસ્મિતા
2 સ્રોતમાં — TV9 ગુજરાતી