મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'

Gujarat Weather: ગુજરાતમાં એકસાથે ચાર અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ABP અસ્મિતા

Rain Update: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આગામી 3 કલાક ભારે: 18 જિલ્લામાં 'રેડ એલર્ટ'

Gujarat Rain Update: ગુજરાતમાં વરસાદનું જોર સતત વધી રહ્યું છે ત્યારે આગામી 3 કલાક અમદાવાદ શહેર તેમજ સમગ્ર રાજ્ય માટે અત્યંત ભારે માનવામાં આવી રહ્યા છે.

ABP અસ્મિતા