ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
જૂનાગઢમાં ભારે વરસાદ, દામોદર કુંડમાં ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત આવ્યા નવા નીર, કાળવા નદી બે કાંઠે
Junagadh Rain: જૂનાગઢમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જૂનાગઢ શહેર અને આસપાસના પંથકમાં મેઘમહેર થતાં લોકોને ઉકળાટ અને ગરમીમાંથી મોટી રાહત મળી છે.
ABP અસ્મિતા