ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Gir somnath Rain: ગીર સોમનાથ જિલ્લમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, તાલાલા-ઉનામાં ધોધમાર વરસાદ
Gir somnath Heavy Rain: ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તાલાલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ અને શહેરની ગલીઓમાં વરસાદી પાણી વહેતા થયા છે.
ABP અસ્મિતા
Fellowship 2026: ₹80000 મહિને ફેલોશિપ મેળવવાનો મોકો, IIT માં નવી ભરતી
IIT Fellowship 2026: સંશોધન ઇચ્છુકો માટે સારા સમાચાર છે. તેમની પાસે વધુ અભ્યાસ માટે દર મહિને ₹80,000 ની ફેલોશિપ મેળવવાની ઉત્તમ તક છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી