ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
અમદાવાદમાં વરસાદે ખોલી AMCની પોલ, રસ્તાઓ બન્યા સ્વિમિંગ પુલ, વાહનો પાણીમાં બંધ પડ્યા
અમદાવાદમાં માત્ર એક કલાકમાં પડેલા ભારે વરસાદે ભારે તબાહી મચાવી હતી. હવામાન વિભાગે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે 13 જિલ્લાઓ માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું હતું.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી