મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

PF ક્લેમમાં વિલંબ બદલ તમને વધારાનું વ્યાજ મળી શકે છે, જાણો શું છે ‘20-દિવસનો નિયમ’?

જો તમારો PF ક્લેમ 20 દિવસમાં નિકાલ ન થાય તો તમે ફરિયાદ કરી શકો છો. મુંબઈના એક કેસમાં, કમિશને EPFOને 35 દિવસના વિલંબ બદલ 6% વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

TV9 ગુજરાતી

બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા

Banaskantha Congress feud: બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી આવતો આંતરિક વિખવાદ હવે સપાટી પર આવી ગયો છે.

ABP અસ્મિતા

શું તમારું વજન વધારે છે, આ 3 ડ્રાય ફ્રુટ્સ ખાવ, વેટ કંટ્રોલ રહેશે અને ફ્રેશ અનુભવશો

dry fruits reduce belly fat : જો તમારું વજન સતત વધી રહ્યું છે અને 80 કિલોથી વધુ થઈ ગયું છે, તો હવે સતર્ક રહેવું જરૂરી છે. વજન ઘટાડવા માટે પ્રથમ તમારે ડાયેટ અને લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવો પડશે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

UCC પર NDAમાં મોટો ડખો: JDU બાદ હવે ચિરાગ પાસવાને પણ લીધો મોટો નિર્ણય, જાણો શું કહ્યું

Uniform Civil Code: યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ના મુદ્દે દેશભરમાં ચર્ચાઓ તેજ બની છે, ત્યારે બિહાર NDA માં આ કાયદાને લઈને અલગ-અલગ અવાજો ઉઠી રહ્યા છે.

ABP અસ્મિતા