ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : ₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા, મુખ્ય આરોપીઓ ઝડપાયા, જુપ Video
SD પે એપમાં થયેલા ₹600 કરોડથી વધુના મહાફ્રોડમાં અમરેલી પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે આ કૌભાંડના માસ્ટરમાઇન્ડ મહેસાણાના ધવલ પટેલ અને હિરેન શાહ સહિત આરોપીઓને ઝડપી પાડ્યા છે.
TV9 ગુજરાતી