મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News: સૌરાષ્ટ્ર-કચ્છને ઘમરોળશે મેઘરાજા, 20 સપ્ટેમ્બર સુધી વરસાદની મોટી આગાહી

રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

TV9 ગુજરાતી

Rishi Panchami 2026 : આજે ઋષિ પંચમી છે, આ વ્રત મહિલાઓ માટે કેમ ખાસ માનવામાં આવે છે? જાણો

Rishi Panchami 2026 : પંચાગ અનુસાર આજે 15 સપ્ટેમ્બર 2026ના રોજ ઋષિ પંચમીનું પાવન પર્વ મનાવવામાં આવી રહ્યું છે. આ દિવસે મહિલાઓના જીવનમાં એક આધ્યાત્મિક મહત્વ રાખે છે.

TV9 ગુજરાતી

ગુજરાતમાં મેઘ મહેરઃ 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ, અંજારમાં 7.24 ઈંચ ખાબક્યો, ક્યાં કેટલો પડ્યો?

Gujarat rain updates : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદની સીસ્ટમ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ગણેશચતુર્થીના દિવસ સમગ્ર ગુજરાત પર મેઘની મહેર જોવા મળી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

6 સ્રોતમાં — મુંબઈ સમાચાર, ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી, Gujarati, GSTV, ગુજરાત સમાચાર