ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Gold-Silver Rate Today In Gujarat : ગુજરાતમાં સોનાનો ભાવ ફરી ઘટ્યો, 24 કેરેટ અને 22 કેરેટની કિંમત થઈ આટલી, જાણો આજના ભાવ
સ્થાનિક ઝવેરીઓના જણાવ્યા અનુસાર, ભલે આ 0.01% નો ઘટાડો કોઈ મોટો બજાર ફેરફાર દર્શાવતો નથી, પરંતુ આગામી તહેવારો કે લગ્નસરાની ખરીદીનું આયોજન કરતા ગ્રાહકો માટે આ ભાવ સ્થિરતા રાહત સમાન છે
TV9 ગુજરાતી
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અંજારમાં સાડા સાત ઈંચ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
Kutch Rain Update: આખરે લાંબા સમયની રાહ અને દુષ્કાળના એંધાણ વચ્ચે કચ્છ જિલ્લામાં મેઘરાજાએ તોફાની પધરામણી કરીને ધરતીપુત્રોને મોટી રાહત આપી છે.
ABP અસ્મિતા