ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
ટ્રેન ટિકિટ પર ₹10 લાખ સુધીનો વીમો! 27 ઓક્ટોબરથી બદલાશે નિયમ, જાણો વિગત
Train ticket insurance: રેલવેમાં મુસાફરી કરતા લાખો લોકો માટે એક ખૂબ જ સારા અને રાહતના સમાચાર છે. આગામી 27 ઓક્ટોબરથી ટ્રેન મુસાફરોના વીમા નિયમોમાં એક મોટો અને સકારાત્મક ફેરફાર થવા જઈ રહ્યો છે.
ABP અસ્મિતા