ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
રાજ્યના અછતગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સહાય જાહેર કરવાની ભારતીય કિસાન સંઘે કરી માગ, કાગડોળે સરકાર સમક્ષ મીટ માંડીને બેઠા ધરતીપુત્રો
રાજ્યમાં આ વર્ષે ચોમાસુ નબળુ રહ્યુ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સાવ ઓછો વરસાદ વરસ્યો છે. જેના કારણે અછતની સ્થિતિ સર્જાઈ છે.
TV9 ગુજરાતી