Nana Patekar માત્ર મહાન અભિનેતા જ નહીં, નેશનલ લેવલના શૂટર પણ હતા, 55 વર્ષની ઉંમરે જીત્યો હતો મેડલ
દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન થયું છે. અભિનયની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવનાર નાના પાટેકરના જીવનનું એક પાસું એવું પણ હતું, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.