‘અમર, અકબર અને એન્થની’ મોટા પડદે આવશે, અબ્બાસ-મસ્તાને ફિલ્મી દુનિયામાં તાપમાન વધાર્યું
બોલિવૂડની સુપરહિટ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મો માટે જાણીતી જોડી અબ્બાસ-મસ્તાન (Abbas-Mustan) ફરી એકવાર ધમાકેદાર વાપસી કરવા તૈયાર છે. આ ગાંધી જયંતી પર તેમણે પોતાની નવી થ્રિલર ફિલ્મની જાહેરાત કરી દીધી છે.