મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ભાવનગરના સમાચાર

ભાવનગર બંદર અને ઉદ્યોગનું શહેર છે. અલંગનો શિપ બ્રેકિંગ યાર્ડ દુનિયામાં સૌથી મોટો ગણાય છે, અને ખંભાતના અખાતના કિનારે આવેલો આ જિલ્લો હીરા ઘસવાના તથા રસાયણ એકમો માટે પણ જાણીતો છે. બંદરની હિલચાલ, ખેતી, શિક્ષણ સંસ્થાઓ અને સ્થાનિક રાજકારણના સમાચાર આ પાના પર નિયમિત આવતા રહે છે.

Breaking News : ભાવનગરમાં ઓનલાઈન લગ્નની જાહેરાત જોઈને યુવક ફસાયો, લાખો રુપિયાની છેતરપિંડી થઈ

ભાવનગર શહેર (Bhavnagar )માં ઓનલાઈન લગ્નના નામે સાઈબર ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે,ભાવનગરમાં લગ્ન ઈચ્છુક યુવક છેતરાયો છે.લગ્ન નોંધણીના નામે લાખો રૂપિયા પડાવ્યા હોવાની પણ વિગતો સામે આવી છે.

TV9 ગુજરાતી