ભાવનગરના સમાચાર
ભાવનગર બંદર અને ઉદ્યોગનું શહેર છે. અલંગનો શિપ બ્રેકિંગ યાર્ડ દુનિયામાં સૌથી મોટો ગણાય છે, અને ખંભાતના અખાતના કિનારે આવેલો આ જિલ્લો હીરા ઘસવાના તથા રસાયણ એકમો માટે પણ જાણીતો છે. બંદરની હિલચાલ, ખેતી, શિક્ષણ સંસ્થાઓ અને સ્થાનિક રાજકારણના સમાચાર આ પાના પર નિયમિત આવતા રહે છે.
ભાવનગરમાં વરસાદી પાણી જમીનમાં ઉતારવાની કામગીરી માત્ર કાગળ પર, કરોડોના ખર્ચે બનાવાયેલા રિચાર્જ સ્ટ્રક્ચર શોભાના ગાંઠિયા સમાન-Video
ભાવનગરમાં વરસાદી પાણી જમીનમાં ઉતારવાના રિચાર્જ સ્ટ્રક્ચર્સ કાગળ પર જ હોવાના આક્ષેપ થયા છે. કરોડોના ખર્ચે બનેલા સ્ટ્રક્ચર્સ બિનઉપયોગી છે, જેના કારણે લાખોનો ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા છે.
TV9 ગુજરાતી
મહુવા તાલુકાના તલગાજરડા ગામના રસ્તાઓ છેલ્લા 20 વર્ષથી બિસમાર છતા તંત્ર ઘોર નિંદ્રામાં – Video
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું તલગાજરડા ગામ છેલ્લા 20 થી 25 વર્ષથી બિસ્માર રસ્તાઓ અને ગંદા પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.
TV9 ગુજરાતી