ભાવનગર — ગુજરાત
Accident: ભાવનગર-સોમનાથ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 7 લોકોના મોત
ગુજરાત ફર્સ્ટ
2 સ્રોતમાં — Akila News
Bhavnagar: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત
ભાવનગર: ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ત્રાપજ ગામ નજીક બંધ ટ્રેલર પાછળ બોલેરો કાર ઘૂસી જતા 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બંધ ટ્રેલર પાછળ બોલેરો કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી.
ABP અસ્મિતા
3 સ્રોતમાં — રખેવાળ, chitralekha.com