મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ભાવનગર — ગુજરાત

ભાવનગરમાં ભયાનક અકસ્માત; ઉભેલા ટ્રેલરમાં બોલેરો ઘૂસી જતાં અલંગ શિપયાર્ડના 6 કર્મચારીઓના કરૂણ મોત

આજે સવારે ભાવનગર જિલ્લામાં એક દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં છ લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી