અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
Breaking News : વીજપોલ તોડ્યો, કાર સળગાવી… અમદાવાદના થલતેજમાં ‘આતંક’ મચાવનારને પોલીસે ઝડપ્યો, જુઓ Video
અમદાવાદના થલતેજ વિસ્તારમાં વીજપોલ તોડી આગ ચાંપવાના અને આતંક મચાવવાના કેસમાં પોલીસે એક શખ્સ, આકાશ ઠાકોર,ની ધરપકડ કરી છે. તપાસમાં તે માનસિક રીતે અસ્થિર હોવાનું જાણવા મળ્યું છે, અને તેણે અગાઉ પણ કારને આગ…
TV9 ગુજરાતી