મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી સફળતા; સાબરમતી નદી પર 12 માળ ઊંચો 480 મીટર લાંબો બ્રિજ તૈયાર

નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ શનિવારે જાહેરાત કરી હતી કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે સાબરમતી નદી પર 480 મીટર લાંબો અને 36 મીટર ઊંચો પુલ પૂર્ણ કરવામાં આવ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

6 સ્રોતમાં — navgujaratsamay.com, મુંબઈ સમાચાર, TV9 ગુજરાતી, દિવ્ય ભાસ્કર, ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

અમદાવાદમાં થાર ચાલક 'રાવણ'નો આતંક: તોડફોડ અને આગચંપીથી લોકોમાં ડરનો માહોલ

Ahmedabad: અમદાવાદના પોશ ગણાતા થલતેજ વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી 'રાવણ' તરીકે ઓળખાતા થાર કાર ચાલક આકાશ ઠાકોરના આતંકથી સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

ABP અસ્મિતા