મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

Breaking News: અમદાવાદ મકરબા રેલવે બ્રિજની ડિઝાઇનમાં ખામી, કન્સલ્ટન્સી કંપનીને AMCએ ફટકારી નોટિસ

બ્રિજની ડિઝાઇનમાં ખામી સામે આવ્યા બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી શરૂ કરી છે. AMC દ્વારા બ્રિજની ડિઝાઇન તૈયાર કરનાર ‘ડેલ્ફ કન્સલ્ટન્સી’ કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે.

TV9 ગુજરાતી