મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

Breaking News : અમદાવાદના ઔડા વિસ્તારમાં વિકાસને વેગવંતો કરે તેવો નિર્ણય, મોટેરા-કરાઈમાં જમીનના ઝોનમાં ફેરફાર

વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સના યજમાન શહેર તરીકે અમદાવાદને તૈયાર કરવાની દિશામાં શહેર અને ઔડા વિસ્તારમાં વિવિધ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની કામગીરી ચાલી રહી છે.

TV9 ગુજરાતી