અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
નવરાત્રિ ગરબામાં એનર્જી માટે Gen Z યુવાનોમાં 15,000 રૂપિયાની IV ડ્રીપ લેવાનો ક્રેઝ, ડોક્ટર્સે આપી મોટી ચેતવણી
Navratri Garba News: નવરાત્રિ પહેલાં અમદાવાદના 'જેન-ઝી' (Gen-Z)માં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અહીંના યુવાનો ગરબાની તૈયારી માટે ₹15,000 સુધીનો ખર્ચ કરીને 'IV ડ્રિપ્સ' લેવાનું પસંદ કરી રહ્યા છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી