અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે ડેબ્યુ કર્યું, T20Iમાં ત્રણ વિકેટ લઈ ઈતિહાસ રચનાર નમનનો પરિવાર જુઓ
લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20 મેચમાં, યુવા ઓલરાઉન્ડર નમન ધીરે બોલ સાથે યાદગાર પ્રદર્શન કરીને ઇતિહાસના પાનામાં પોતાનું નામ લખાવી લીધું છે.
TV9 ગુજરાતી