અમદાવાદના સમાચાર
સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.
Breaking News : અમદાવાદના વેપારીઓને મોટી રાહત, પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ હવે ઓનલાઈન, જુઓ Video
અમદાવાદના વેપારીઓ અને પ્રોફેશનલ્સ માટે મોટા રાહતના સમાચાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન કરી દીધી છે.
TV9 ગુજરાતી