Ahmedabad Breaking News : નવરાત્રી દરમિયાન પોલીસનું સઘન ચેકિંગ, નશાખોરો અને રોમિયોગીરી કરનારાઓ સામે કડક કાર્યવાહી ! જુઓ Video
નવરાત્રી દરમિયાન અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા પોલીસ સક્રિય બની છે. શહેર પોલીસ, ટ્રાફિક પોલીસ અને SOG દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરી નશાકારક પદાર્થોનું સેવન કરનારાઓ તેમજ રોમિય…