મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

તહેવારોમાં મુસાફરો માટે ખુશખબર! અમદાવાદ-સંતરાગાછી વચ્ચે દોડશે પૂજા સ્પેશિયલ ટ્રેન, જુઓ ટાઇમટેબલ અને રૂટ

Puja Special Train: તહેવારોની મોસમ દરમિયાન મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને સંતરાગાછી વચ્ચે પૂજા સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : અમદાવાદના સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન દેખાયા, વન વિભાગ સતર્ક, જુઓ Video

અમદાવાદના સાણંદ તાલુકાના કોલાટ ગામે ફરી દીપડાના પંજાના તાજા નિશાન મળ્યા છે. એક જ મહિનામાં ત્રીજી વખત દીપડાની હાજરીના પુરાવા મળતા સ્થાનિકોમાં ચિંતા વધી છે.

TV9 ગુજરાતી

Breaking News : ગુજરાતમાં ફરી જળબંબાકારના એંધાણ! ક્યાં પડશે અતિભારે વરસાદ? અંબાલાલ પટેલે જણાવ્યું, જુઓ Video

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી 12 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, ખાસ કરીને મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડી શકે છે.

TV9 ગુજરાતી

કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા…! નારોલમાં ડ્રેનેજ સિસ્ટમ ફેલ, તંત્રના દાવા તો ‘હિટ’ પણ કામગીરી ‘ફ્લોપ’ – જુઓ Video

અમદાવાદના નારોલ વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેનાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

TV9 ગુજરાતી

સાંજે 4 વાગ્યા સુધી 14 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે એક સપ્તાહ માટે કરી વરસાદની આગાહી

Gujarat Rain Update: રાજ્યમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 209 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે અમદાવાદ શહેરમાં 2.87 ઈંચ વરસાદ ખાબક્યો છે, તો અરવલ્લીના મેઘરજમાં પણ 2.87 ઈંચ વરસાદ નોંધાયો છે.

ABP અસ્મિતા