જતા-જતા ચોમાસાએ ખોલી તંત્રના વિકાસની પોલ, ગુજરાતના મહાનગરો બન્યા ‘ખાડાનગરી’, રસ્તા તૂટતાં પ્રજામાં રોષ -જુઓ Video
રાજ્યમાં વિદાય વેળાએ વરસેલા વરસાદે માર્ગ અને મકાન વિભાગ તથા પાલિકાઓના પ્રી-મોન્સૂન કામોના ધજાગરા ઉડાવી દીધા છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના વિસ્તારોમાં રસ્તા ધોવાઈ જતાં ખાડાઓનું સામ્રાજ્ય…