મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમદાવાદના સમાચાર

સાબરમતીના કાંઠે વસેલું અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને રાજ્યનું વ્યાપારી કેન્દ્ર છે. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી તેની ઓળખ આજે ઓટોમોબાઈલ, ફાર્મા અને શિક્ષણ સુધી વિસ્તરી છે, અને 2017માં તેને દેશનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયો, ટ્રાફિક અને પાણી, ગુના તથા શહેરી વિકાસના સમાચાર અહીં એક જ પાના પર.

Breaking News : અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ, જે મળ્યું તે ચોંકાવનારું, જુઓ Video

અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન મેસમાંથી એક્સપાયર થયેલી ખાદ્ય સામગ્રી મળી આવતાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને ભોજનની ગુણ…

TV9 ગુજરાતી

Breaking News : આવો જ હાલ રહેશે! સામાન્ય વરસાદમાં અમદાવાદ પાણી-પાણી, પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલ, જુઓ Video

અમદાવાદમાં ધોધમાર વરસાદે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે. ઓઢવ, નિકોલ, વસ્ત્રાપુર, સરખેજ અને સેટેલાઇટ જેવા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા છે.

TV9 ગુજરાતી

સ્માર્ટ સિટી અમદાવાદના રસ્તા પર ખાડા નથી, ખાડામાં જ રસ્તા છે… જુઓ ગોતાના બિસમાર રોડનો આ Video

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ સ્માર્ટ સિટી હોવાનો દાવા કરાય છે અને એ જ પ્રમાણે જનતા પાસેથી ટેક્સ વસુલવામાં આવે છે.

TV9 ગુજરાતી