Breaking News : ગોલ્ડી બ્રારનો સાગરીત 11 ગુનામાં વોન્ટેડ આરોપી આરીફ ઉર્ફે પિસ્તોલ અમદાવાદથી ઝડપાયો, જુઓ Video
અમદાવાદમાં કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના સાગરીત આરીફ ઉર્ફે પિસ્તોલની ધરપકડ થઈ છે. ક્રાઇમ બ્રાન્ચ, SOG અને દિલ્હી પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઝડપાયેલો આરીફ હત્યા, ફાયરિંગ અને ખંડણી સહિત 11 ગુનામાં વોન્…