Breaking News : અમદાવાદીઓ તબિયત સાચવજો, વાયરલના 5 હજારથી વધુ કેસ હોવાનો દાવો, જુઓ Video
અમદાવાદમાં રોગચાળો વધ્યો છે. 1298 કોમર્શિયો એકમમાં ચેકીંગ કરવામાં આવ્યું છે. જેમાં 61 એકમો પાસે થી દંડ વસૂલાયો છે.222 સ્થળ પર થી મચ્છરો નું બ્રિડિંગ મળી આવતા 6 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.