વલસાડના સમાચાર
વલસાડ હાફૂસ કેરી અને વાપીની ઔદ્યોગિક વસાહત — બંને માટે જાણીતું છે. તીથલનો દરિયાકિનારો સ્થાનિક પ્રવાસનનું કેન્દ્ર છે, અને મહારાષ્ટ્રની સરહદ નજીક હોવાથી અહીંનું અર્થતંત્ર બંને રાજ્યો સાથે જોડાયેલું છે. બાગાયત, ઉદ્યોગ અને પ્રદૂષણ તથા જિલ્લા વહીવટના સમાચાર અહીં.
ગુજરાતમાં વરસાનો નવો રાઉન્ડ શરૂઃ 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ, વલસાડના કપરાડામાં 4.45 ઈંચ ખાબક્યો
Gujarat rain new round: લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં ફરીથી વરસાદી સીસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી