વડોદરાના સમાચાર
ગાયકવાડી શાસનનો વારસો વડોદરાને આજે પણ ઓળખ આપે છે — લક્ષ્મી વિલાસ પેલેસ, એમ. એસ. યુનિવર્સિટી અને શહેરની બાગબગીચાની રચના એ જ સમયની દેન છે. વિશ્વામિત્રીના કાંઠે વસેલું આ શહેર હવે પેટ્રોકેમિકલ અને એન્જિનિયરિંગનું કેન્દ્ર છે. શિક્ષણ, ઉદ્યોગ, નગરપાલિકા અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સ્થાનિક સમાચાર અહીં એકસાથે વાંચો.
Video: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત: વડોદરાના PSI સહિત ત્રણ મિત્રોના કરુણ મોત
GSTV Gujarati news
2 સ્રોતમાં — Connect Gujarat -
Breaking News : મમતાની મમત છોડ્યા બાદ સાંસદ યુસુફ પઠાણ પર ગુજરાત સરકાર ઓળઘોળ ! હરાજી વિના વડોદરા મહાનગરપાલિકાનો પ્લોટ ફાળવવાની દરખાસ્ત
તાંદલજામાં આવેલા મહાનગરપાલિકાના આ પ્લોટને લઈને અગાઉ પણ વિવાદ સર્જાઈ ચૂક્યો હતો. યુસુફ પઠાણે આ પ્લોટ પર દબાણ કર્યું હોવાના આક્ષેપો થયા હતા.
TV9 ગુજરાતી