વડોદરાના સમાચાર
ગાયકવાડી શાસનનો વારસો વડોદરાને આજે પણ ઓળખ આપે છે — લક્ષ્મી વિલાસ પેલેસ, એમ. એસ. યુનિવર્સિટી અને શહેરની બાગબગીચાની રચના એ જ સમયની દેન છે. વિશ્વામિત્રીના કાંઠે વસેલું આ શહેર હવે પેટ્રોકેમિકલ અને એન્જિનિયરિંગનું કેન્દ્ર છે. શિક્ષણ, ઉદ્યોગ, નગરપાલિકા અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સ્થાનિક સમાચાર અહીં એકસાથે વાંચો.
Breaking News : વડોદરા એમ.એસ. યુનિવર્સિટી હોસ્ટેલ રસોડામાંથી પ્રતિબંધિત એનાલોગ ચીઝ અને વાસી ખોરાક મળ્યો
વડોદરા એમ.એસ. યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના રસોડામાંથી આરોગ્ય વિભાગે તપાસ દરમિયાન પ્રતિબંધિત એનાલોગ ચીઝ અને વાસી ખોરાક ઝડપી પાડ્યો છે.
TV9 ગુજરાતી